и посмотреть медиа
EDU & JOB Update - образование
и посмотреть медиа
EDU & JOB Update - канал с новостями об образовании, работе и карьерных возможностях в Telegram.
EDU & JOB Update - канал с новостями об образовании, работе и карьерных возможностях в Telegram.
EDU & JOB Update - это канал в Telegram, посвященный обновлениям в сфере образования и трудоустройства. Здесь публикуются свежие новости о вакансиях, курсах, советах по карьере и образовательных программах для профессионального роста.
*💥 CET Breaking 💥* - આજે ટૂંક સમયમાં CET નું પરિણામ જાહેર થશે... 📝 *CET શિષ્યવૃત્તિ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે....* ⤵️ 👉Ссылка скрыта - જે બાળકો મેરીટ મા આવશે તેમનું રજીસ્ટ્રેશન ૦૯/૦૪/૨૦૨૫ થી શરૂ થશે - રજીસ્ટ્રેશન ની સાથે સાથે Choise Filling પણ થશે - બાળકોના જરૂરી દસ્તાવેજો જેમ કે જન્મ નું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે હાથવગા રાખવા - જન્મ નું પ્રામણપત્ર ના હોય તો આચાર્ય નું બોનોફાઈડ સર્ટિફિકેટ અપલોડ કરવું - જાતિનું પ્રમાણપત્ર ના હોય તો વાલીનું જાતીનું પ્રમાણપત્ર અપલોડ કરવું - વાલીની લેખિત સંમતિ ખાસ લેવી કે કે પોતાના બાળકને રેસીડેન્સીયલ શાળા માં મોકલવા માંગે છે કે શિષ્યવૃત્તિનો લાભ લેવા માંગે છે ➡️Ссылка скрыта - રેસીડેન્સીયલ શાળા માં આ વખતે એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ શાળાનો નવો ઉમેરો કરવામાં આવ્યો છે - મેરીટ મા આવતું કોઈ પણ બાળક રજીસ્ટ્રેશન અને Choise Filling માં બાકી ના રહી જાય તે જોવાની જવાબદારી આચાર્યશ્રી ની રહેશે - વાલીનો મોબાઈલ નંબર આ વખતે રજીસ્ટ્રેશન માં ફરજિયાત કરેલ છે માટે વાલી નો મોબાઈલ નંબર ફરજિયાત નાખવો. વાલીના નંબર પર OTP આવશે એ OTP એન્ટર કર્યા બાદ જ રજીસ્ટ્રેશન થશે ➡️Ссылка скрыта *🙏🏻ઉપયોગી માહિતી આગળ શેર કરો🙏🏻* ━──────⊱◈✿◈⊰───────━ *📌નવીન માહિતી માટે ગ્રુપ જોઈન કરો.⤵️* 🔸વોટ્સએપ:-Ссылка скрыта 🔹ટેલિગ્રામ:-Ссылка скрыта
Открыть канал и посмотреть медиаSolo los usuarios registrados pueden compartir su opinión.
¡Sé el primero en compartir tu experiencia con este recurso!
Canal con películas y series de televisión: nuevas películas, videos de alta definición, una variedad de contenido para ver en línea en Telegram.
FII PRO DATA - Canal de Telegram con datos profesionales. Análisis, estadísticas e información útil.